comparemela.com

Card image cap


Share
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત 2077 અષાઢ સુદ ચોથ, બુધવાર, વ્યતિપાત ક. 13.26 સુધી. રાત્રે અષાઢી પાંચમની વીજળી જોવી. કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
કાર્ય સફળતાનો માર્ગ ખૂલતો જણાય. નાણાકીય સાહસથી સંભાળવું.
વૃષભ રાશિ
મહેનત રંગ લાવતી જણાય, ઉન્નતિકારક તક સર્જાય, સ્વજનથી કોઈ ગેરસમજ.
મિથુન રાશિ
સામાજિક સમસ્યાનો ઉકેલ મળતો લાગે. ખર્ચ અટકાવજો, પ્રવાસમાં વિઘ્ન જણાય.
કર્ક રાશિ
તમારી મુશ્કેલી કે ચિંતાનો ઉકેલ આવતોે જણાય. લાભની તક સર્જાય, તબિયત સચવાય.
સિંહ રાશિ
આપના વ્યવસાય કે સંપત્તિના પ્રશ્નો ગૂંચવાતા લાગે, ધીરજથી કામ લેજો, તબિયત સુધરતી લાગે.
કન્યા રાશિ
અંતઃકરણમાં ઉચાટ બેચેની બાદ પ્રસન્નતા અનુભવાય. કાર્ય સફળતાની તક સર્જાય.
તુલા રાશિ
લાગણી દુભાતી લાગે, સ્વમાનભંગ સામે ટેન્શન દૂર થાય, ખર્ચ રહે.
વૃશ્ચિક રાશિ
આપની કૌટુંબિક સામાજિક બાબતોનો ઉકેલ આવે. સંપત્તિના યા આર્િથક પ્રશ્ન ગૂંચવાય.
ધન રાશિ
પ્રયત્નોનું ઇષ્ટફળ વિલંબિત જણાય, સ્નેહી સ્વજનની મદદ ગૃહવિવાદ ટાળજો.
મકર રાશિ
આપનું ધાર્યું કરવાની જીદ ન રાખવી. કુદરત ફળ છોડવાથી સારું થાય.
કુંભ રાશિ
મિલન-મુલાકાતનો પ્રસંગ, નાણાભીડ, નોકરી-ધંધામાં ધીમો સુધારો સર્જાય.
મીન રાશિ
સામાજિક કામકાજો થાય, આર્થિક મદદની તક મળે, સ્વજનનો સહકાર રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 13, 2021

Related Keywords

, Vikram Samvat Sud Chauth , Aries Zodiac , Taurus Zodiac , Gemini Zodiac , Cancer Zodiac , Lion Zodiac , Libra Zodiac , Scorpio Zodiac , Capricorn Zodiac Welcome , Aquarius Zodiac , மேஷம் ஸோடியாக் , டாரஸ் ஸோடியாக் , ஜெமிநை ஸோடியாக் , புற்றுநோய் ஸோடியாக் , துலாம் ஸோடியாக் , ஸ்கார்பியோ ஸோடியாக் , கும்பம் ஸோடியாக் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.