comparemela.com


Share
દિગ્ગજ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની દિકરી જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સુંદરતાના મામલામાં અભિનેત્રીઓની હરોળમાં આવે છે. એક બાજુ જ્યાં જાહ્નવી કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકી ચૂકી છે તો ખુશી કપૂરના ડેબ્યુને લઈને આજકાલ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો શેર ચાહકો સાથે જોડાયેલી રહે છે. ચાહકો પણ ખુશીના ફોટોને ખુબ જ પસંદ કરે છે. હાલમાં ખુશી કપૂરે પોતાના હોટ ફોટો શેર કરી સોશિયલ મીડિયામાં ખલબલી મચાવી દીધી છે. અભિનેત્રીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર ખુબ જ હોટ ફોટો શેર કરીને ચાહકોના દિલના ધબકારા વધારી દીધા હતા. જુઓ આ Hot Photos…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 19, 2021

Related Keywords

Kapoor Bollywood , ,Tycoon Bollywood ,New ,Kapoor Social ,கபூர் பாலிவுட் ,புதியது ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.