એપલ એટલે કે ટેક્નોલોજીની દુનિયાનો બેસ્ટ ઓપ્શન. તેમના CEO ટિમ કુકે સતત સાબિત કર્યું છે. ફરી એક વાર તેઓ ચર્ચામાં છે. કારણ એપલ CEO તરીકે તેમની 10 વર્ષની સફર પૂરી થઈ છે. અને તેઓ દુનિયાના સૌથી સફળ CEO જાહેર કરવામાં આવ્યા છે. | Spent 10 Years At Apple; The Company's Revenue Crossed Rs 2 Lakh Crore, Made The Most Valuable Company