vimarsana.com

ચિટફંડ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીને જામીનમુક્ત કરવા અદાલતનો આદેશ

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં ચિટફંડના નામે જુદા-જુદા નાગરિકો પાસેથી એક કંપનીએ રૃપિયા બે કરોડ વીસ લાખનું રોકાણ મેળવ્યા પછી તાળાં મારી દીધાં હતાં. પોલીસમાં તેની ફરિયાદ થયા પછી પોલીસે આ પેઢીના એક ડાયરેકટરની ધરપકડ કરી હતી. તેની જામીન અરજી અદાલતે મંજૂર રાખી છે.



Related Keywords

Jamnagar , Gujarat , India , Vishal Jani , Sky Developers , Jamnagar Khodiyar Colony , ஜாம்நகர் , குஜராத் , இந்தியா , விஷால் ஜானி ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.