જામનગર તા. ૨૮ઃ જામનગરમાં આવેલ એમ.પી. શાહ મ્યુ. વૃદ્ધાશ્રમ દ્વારા વડીલોની સંભાળ અને સેવાની સ્તુત્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ફકત નિવાસી વૃદ્ધો જ નહીં પરંતુ શહેરનાઅન્ય વડીલોને પણ મદદરૃપ થવાના હેતુથી વૃદ્ધાશ્રમમાં જ શ્રીમતી આઈ.કે. ગજરા મેડિકલ સેન્ટર અને સ્પર્શ બાયોટેક ફીઝીયોથેરાપી સેન્ટર શરૃ કરવામાં