અફઘાનિસ્તાનમાં તાલિબાન એક પછી એક પ્રાંતને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર જીતી રહ્યાં હતા. બીજા તરફ સેનાના કમાન્ડરે હથિયાર હેઠા મૂકી દીધા હતા. અંતે કોના કહેવાથી સેનાએ હથિયાર હેઠા મૂકી દીધા? કોઈને એ વાતનો પણ ખ્યાલ ન આવ્યો કે દેશના રાષ્ટ્રપતિ અશરફ ગની ભાગી ગયા છે. આ વાતને લઈને ત્યાંના રાષ્ટ્રપતિ ભવન, એન્ટી તાલિબાન લીડરશીપ સિવાય સમગ્ર વિશ્વના લોકોના મનમાં સવાલ થઈ રહ્યાં છે. | Dainik Bhaskar Inside Story : Afghanistan President Ashraf Ghani Was Weakening The Government And The Army For A Year, Forcibly Removed 6 Corps Commanders Who Opposed The Taliban