comparemela.com


। ટોક્યો ।
ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણ શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો પ્રથમ મુકાબલો હારી જતાં પ્રથમ દિવસે જ તેના અભિયાનનો અંત આવી ગયો હતો. બોક્સિંગમાં મેડલ માટેના દાવેદાર ગણાતા વિકાસને વેલ્ટર વેઇટ (૬૯ કિલોગ્રામ) કેટેગરીમાં યજમાન ઓકાઝાવા ક્વિન્સી મેન્સાહે રાઉન્ડ ઓફ ૩૨ના મુકાબલામાં ૫-૦ના સ્કોરથી પરાજય આપ્યો હતો.
 
મેચ દરમિયાન ૨૯ વર્ષીય વિકાસને આંખ નીચે ઇજા પણ થઇ હતી. ભારતના હાઇ પર્ફોર્મન્સ ડાયરેક્ટર સેન્ટિયાગો નીવાએ જણાવ્યું હતું કે વિકાસ પોતાના ખભાનો સારી રીતે ઉપયોગ કરી શક્યો નહોતો. ઇટાલીમાં ટીમના છેલ્લા ટ્રેનિંગ સેશનમાં તેને ખભાની ઇજા થઇ હતી અને તે ગેમ્સ પહેલાં ફિટ થઇ જશે તેવી અમને આશા હતી. વિકાસે ગયા વર્ષે એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ઓકાઝાવાને હરાવ્યો હતો. જાપાનીઝ બોક્સરે બાઉટની શરૃઆતથી જ દબદબો મેળવ્યો હતો અને બે વખતના ભારતીય ઓલિમ્પિયન તરફથી તેને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડયો નહોતો.
 
 
મેડલનો દાવેદાર ગણાતો ભારતીય બોક્સર પ્રથમ રાઉન્ડમાં ઔહારી ગયો
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
59084
Views
46788
Views
37656
Views
19232
Views

Related Keywords

Italy ,Japan ,India ,Japanese , ,Development Krishna Saturday Olympics ,India High ,Pacific Olympic ,இத்தாலி ,ஜப்பான் ,இந்தியா ,ஜப்பானிய ,இந்தியா உயர் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.